• Gujarati News
  • કાર સાથે મોટરસાઈકલ અથડાતાં ઈજા

કાર સાથે મોટરસાઈકલ અથડાતાં ઈજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર સાથે મોટરસાઈકલ અથડાતાં ઈજા
વડોદરા. શહેરના જૂના પાદરા રોડ પર સ્ટર્લિંગ પાસે ગત ૭મી તારીખે દારૂ પીધેલી હાલતમાં મોટરસાઈકલ ચાલક કાર સાથે અથડાતા કારને નુકસાન થયું હતું અને તેણે પોતાને પણ ઈજા થઈ હતી. પોલીસે ગફલત ભરી રીતે મોટરસાઈકલ ચલાવવા બદલ ચાલક આસીન શંકરભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.