તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વાકળ કાનમ વણકર સમાજ દ્વારા તા.15,મે,2016 ને રવિવારના રોજ શરાફી મેરેજ હોલ, પ્રતાપનગર ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર ઇચ્છુક યુવક-યુવતીઓએ જશભાઇ વી.પરમાર, સી/15, ગાંધીનગર સોસાયટી, સુભાનપુરા અથવા નરસિંહભાઇ પરમાર, મહાવીર સોસાયટી, સ્ટેશન રોડ,પાદરા અથવા ભાઇલાલભાઇ ડી.પરમાર, વડુ, તા.પાદરા અથવા મનુભાઇ બી.મકવાણા, 155/સોનાપાર્ક, મકરપુરા રોડ ખાતે તા.25મી એપ્રિલ સુધીમાં ફોર્મ ભરી જવા જણાવ્યું છે.

વાકળ કાનમ વણકર સમાજના ઉપક્રમે પ્રતાપનગર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે

અન્ય સમાચારો પણ છે...