પાદરામાં લારી-ગલ્લાવાળાઓ દ્વારા આત્મ વિલોપનની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં લારી-ગલ્લાવાળાઓ દ્વારા આત્મ વિલોપનની ચીમકી

લારીગલ્લા પથારાવાળાઓને સંબોધન કર્યું હતું. જેઓની આગેવાનીમાં 10 જેટલાં આગેવાનો પાદરાના મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. નગરમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પાદરાના પીઆઈ ડી.એમ. વ્યાસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પાદરા નગરપાલિકાએ બેરોજગાર બનતા લારીગલ્લાવાળાઓ માટે વૈકલ્પીક જગ્યા ફાળવી આપવા માટેની મુખ્ય માંગ સાથે સામાજીક કાર્યકર રાજુ રામી આવેદનપત્ર આપી પાલીકાને 10 દિવસનું અલ્ટીમેટન આપ્યું હતું. તેઓની માંગણી 10 દિવસમાં સ્વીકારવામાં નહી આવે તો આત્મવિલોપન કરવા મજબુર બનશે તેવી ચિમકી આપી હતી.

સાથે ભભુકેલા જન આક્રેશ લારીગલ્લવાળાઓની માંગ સામે તાજપુરા રોડ પર આવેલી દુકાનોને પણ ખસી જવા સુચના આપી હતી. પાદરા નગરપાલિકા દ્વારા તાજપુરા રોડ પરના આવેલી દુકાનોના દબાણો દુર કર્યા હતા.

નસવાડીમાં રોજમદારની સદસ્યોને

સરપંચ, ડે.સરપંચને રજૂઆત કરવામાં આવતા આખરે નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈનેસ્પેક્ટરને લેખિતમાં જાણ કરાઈ છે. જેમાં છૂટા કરાયેલ રોજમદાર હેલ્પર સામે નિયમ મુજબના પગલાં ભરવા માંગણી કરાઈ છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સરકારની કામગીરીના ભાગરૂપે તેઓ વોર્ડમાં કામગીરી કરતા હોય છે. જ્યારે એક છૂટો કરાયેલ વાયરમેન વારંવાર સદસ્યોને ધમકી આપતો હોય તેની સામે પોલીસ પગલાં ભરે તે જરૂરી બન્યું છે.

બોડેલીમાં ચોરીના બનાવોને

જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી. જ્યારે ગ્રામજનો પણ પોતાના બંધ મકાનને લઈને સચેત રહે, સોસાયટીઓ વાળા પણ રાત્રી રોનનું આયોજન કરે, વોચમેન રાખે, સીસીટીવી પણ ઉપયોગી થઈ શકે તેવી વાત થઈ હતી.

જોકે બોડેલીના ચારે તરફ સાત જેટલા ખુલ્લા રસ્તા પર પોલીસ નાકાબંધી કરાય, ચોકડીઓ પર સીસીટીવી કેમેરા વધારાય, પંચાયતો પણ મુખ્ય સ્થળે કેમેરા ગોઠવે તેવી વાતો થઈ હતી.મિટિંગ માં એસઓજીના બરંડા,બોડેલી તા.પં. ઉપપ્રમુખ વિજય પટેલ, ઇન્દ્રજીત પટેલ,અલીપુરા ડે. સરપંચ અજિત લકોડ, ઢોકલીયા ડે, સરપંચ મહેશ બારીયા, મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

વાઘોડિયામાં ટ્રાફિકની સમસ્યા

આડેધળ પાર્કિંગ હોય તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાર બાદ વાઘોડીયા નગરજનો તેમજ વેપારી મંડળ દ્વારા દર્શન રાવની પ્રંશસા સાથે વેપારી મંડળે પોલીસ જવાનોને ફેન્ડશીપ બેલ્ટ બાંધી તેમજ ગુલાબનું ફુલ આપી સન્માનિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...