પાદરામા્ ફૂલબાગ અને જકાત નાકા પાસે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામા્ ફૂલબાગ અને જકાત નાકા પાસે

હતી. જોકે ભારે વિરોધ બાદ પણ પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી યથાવત ચાલુ રાખી હતી. ફુલબાગ જકાતનાકાથી મળી આજુબાજુના જાહેરમાર્ગના હાઇવેરોડ પરના દબાણો દુર કરવાની કામગીરી ચાલતી હતી. જેમાં સ્થાનિક લોકોએ વિરોધ કરતાં કામગીરી અટકાવી હતી. વિરોધ કર્યો હતો. જોકે પોલીસ ઘટના સ્થળે આવી લોકોને સમજાવટ કરી હતી. પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર પણ વૈકલ્પીક વ્યવસ્થાની માંગ સાથે અ્ને આગામી તહેવારોમાં નાના ધંધા વાળાઓને મુશ્કેલી ના પડે તે માટે પાલિકામાં રજુઆત કરી હતી. જોકે વિકાસમાં તેમનો સાથ રહેશે તેમ જણાવ્યું હતુ. પાદરાના સામાજીક કાર્યકર રજુઆત અ્ને લારીગલ્લાવાળા તેમજ દુકાનદારો ભારે હોબાળો મચાવતા સુત્રોચ્ચારો સાથે એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસ આવતા મામલો થાળે પડ્યો હતો. પાદરામાં 350 જેટલાં કાચા પાકા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં સુધી દબાણો દુર નહી થાય ત્યાં સુધી ઝુંબેશ ચાલુ રહેશે. તેમ પાલિકા ચિફ ઓફિસર કે.જી.સોનાલાએ જણાવ્યું હતું.

સંખેડા-બોડેલીના ખેડૂતોના નાણાં

સંખેડા-બોડેલીના ખેડૂતોના નાણાં ચૂકવવા માટે છે.અવાર-નવાર કેટલાય ખેડૂતોએ આ બાબતે રાજકીય આગેવાનોને લેખિત રજૂઆતો કરેલી છે.તેમ છંતા પણ સત્તા સ્થાને બેઠેલા રાજકીય આગેવાનોને પેટના પાણી હાલતા નથી. છોટાઉદેપુર લોકસભાની બેઠકના પ્રભારી તરીકે જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ નિમાયેલા છે.તેઓ કાર્યકરો સાથે લોકસભાની ચૂંટણીને લઇ મિટિંગો કરી રહ્યા છે. આવીજ એક મિટિંગ ગત સાંજે સંખેડા તાલુકાના લોટિયા રોડ ઉપર એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી.

જેમાં સરદાર સુગરમાં શેરડી નાખ્યા બાદ તેના નાણાં મેળવવાથી વંચિત રહેલા ખેડૂતોને જલ્દીથી નાણા ચૂકવાયા એ માટે સંખેડા એપીએમસીના ચેરમેન રાજેશ પટેલે પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...