કારની ટક્કરે કહાનવા ગામના બાઇક સવાર યુવકનું મોત થયું

કારની ટક્કરે કહાનવા ગામના બાઇક સવાર યુવકનું મોત થયું

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:26 AM IST
પાદરાના કરખડી ગામે વિસુબાની બાજુમાં ઇકો ગાડીના ચાલકે અાગળ જતી મોટર સાઇકલને પાછળથી ટક્કર મારતા કહાનવાના યુવકને ગંભીર ઉજા થઇ હતી. જેને 108 મારફતે વડુ સરકારી દવાખાને ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાદરા કરખડી ગામે વિસુબાગની બાજુમાં કહાનવા ગામે રહેતા જગદીશભાઇ પ્રભાતભાઇ ઠાકોર ઉં.વ.36નાઓ કહાનવા ગામેથી કરખડી ગામે પોતાના કામ અર્થે નીકળ્યા હતા.તે દરમિયાન વિસુબાગની બાજુમાં આગળ મોટરસાઇકલ લઇ જગદીશ ઠાકોર જતા હતા. તે દરમિયાન પાછળથી ઇકો ગાડીના ચાલકે ધડાકાભેર અથાડતા જગદીશ ...અનુસંધાન પાના નં.

X
કારની ટક્કરે કહાનવા ગામના બાઇક સવાર યુવકનું મોત થયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી