મહુવડ- નવાપુરા ગામની સીમમાં જુગાર રમતા 5 ઝડપાયા: બે ફરાર

પોલીસ રેડ કરતા જુગારિયામાં દોડધામ મચી ગઇ હતી રોકડા, બે માબાઇલ સાથે 16140નો મુદ્દામાલ જપ્ત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:26 AM
મહુવડ- નવાપુરા ગામની સીમમાં જુગાર રમતા 5 ઝડપાયા: બે ફરાર
પાદરાના વડુના મુહવડા નવાપુરા ગામની સીમમાં વડુ પોલીસ બાતમીના આધારે ખુલ્લા જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ રેડ દરમિયાન 16140 રોકડા બે માબાઇલ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન બે ઇસમો ભાગી છુટ્યા હતા.

વડુના પીએસઆઇ એમ એ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે આધારે વડુ પોલીસના સ્ટાફના માણસોએ સુચનાના આધારે મુહવડ નવાપુરા ગામની સીમમાં જુગાર રમાય છે. તેવી બાતમીના અાધારે વડુ પોલીસે કોર્ડન કરી રેડી પાડતા ત્રણ જુગારિયાઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે બે ઇસમો ભાગી છુટ્યા હતા. રેડ દરમિયાન પોલીસે 2 મોબાઇલ 4000 અંગજડતી 2000 તેમજ જુગારધામ પરથી 10140 મળી 16140ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો સામે કાયદેસરની

...અનુસંધાન પાના નં.2

X
મહુવડ- નવાપુરા ગામની સીમમાં જુગાર રમતા 5 ઝડપાયા: બે ફરાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App