• Home
  • Madhya Gujarat
  • Vadodara District
  • Padra
  • પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મીટિંગ યોજાઈ

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મીટિંગ યોજાઈ

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મળેલી મીટિંગમાં આગામી તા. 14 ઓગષ્ટે અખંડ ભારત દિન નિમિત્તે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:26 AM
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મીટિંગ યોજાઈ
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મળેલી મીટિંગમાં આગામી તા. 14 ઓગષ્ટે અખંડ ભારત દિન નિમિત્તે ભારત માતાનું પૂજન કરી અખંડ ભારત બનાવવાનો સંકલ્પ કર્યો હતો. પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંદ દળની મળેલી મીટિંગમાં ક્ષેત્રીય સંગઠન મંત્રી અશોકજી રાવલ, મહામંત્રી ગોપાલજી, દક્ષિણ ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી ચન્દ્રકાંતભાઈ ઉપાધ્યાય, વડોદરા જિલ્લા મંત્રી રાજુ પઢિયાર, ઉપાધ્યક્ષ જગદીશ જાદવ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સંગઠન મજબુત બનાવવા માટે તેમજ આગામી વિવિધ પ્રોગ્રામ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

X
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની મીટિંગ યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App