પાદરા | વડુના પીએસઆઇ એમ એ પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે આધારે વડુ પોલીસના સ્ટાફના માણસોએ સુચનાના આધારે મુહવડ નવાપુરા ગામની સીમમાં જુગાર રમાય છે. તેવી બાતમીના અાધારે વડુ પોલીસે કોર્ડન કરી રેડી પાડતા ત્રણ જુગારિયાઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે બે ઇસમો ભાગી છુટ્યા હતા. રેડ દરમિયાન પોલીસે 2 મોબાઇલ 4000 અંગજડતી 2000 તેમજ જુગારધામ પરથી 10140 મળી 16140ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો