પાદરામાં આઇટી વિભાગ દ્વારા વેપારીઓને માર્ગદર્શન

ઓડિયો વિઝ્યુઅલ દ્વારા માહિતી અપાઇ રિટર્ન ભરવાના ફાયદા વિષે ચર્ચા કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:10 AM
Padra - પાદરામાં આઇટી વિભાગ દ્વારા વેપારીઓને માર્ગદર્શન
પાદરામાં તાલુકાના તમામ વેપારી એસોસીએશન તેમજ વેપારી ભાઈઓ ગ્રામજનોનું આવક વેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં આયકર વિભાગના એડીશનલ કમીશનર રાજેશ મીના આઈ.આર.એસ.ના અધ્યક્ષ સ્થાને આયકર વિભાગનું માર્ગદર્શન અને માહિતી પુરી પાડવાનું આયોજન ઝેન સ્કુલમાં કરાયું હતુંં.જેમાં ઈન્કમટયેક્ષ રીટર્ન ભરવાના ફાયદા, રીટર્ન ભરવાની સરળ માહિતી રીટર્ન ભરવાના નહીં ભરવાના કાયદાકીય વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. તદ ઉપરાંત ઓડિયો વિઝ્યુઅલ દ્વારા સ્લાઈડો બતાવી વેપારીઓને માર્ગદર્શન અને માહિતી આપી હતી

X
Padra - પાદરામાં આઇટી વિભાગ દ્વારા વેપારીઓને માર્ગદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App