તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Padra
 • { ભાગવતાચાર્ય નારાયણચાર્ય ટ્રસ્ટ દ્વારા બાલાજી ભગવાનનો પંચામૃત અભિષેક અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ ભાગવતાચાર્ય નારાયણચાર્ય ટ્રસ્ટ દ્વારા બાલાજી ભગવાનનો પંચામૃત અભિષેક અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ ભાગવતાચાર્ય નારાયણચાર્ય ટ્રસ્ટ દ્વારા બાલાજી ભગવાનનો પંચામૃત અભિષેક અને શ્રીમદ ભગવદગીતાના સંપૂર્ણ પાઠ, વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગની સામે, રાવપુરા.

સવારે8.00 થી 10.30 કલાકે

{વિનાયકસુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ, નિલેશનગર, કરોડિયા રોડ, ગોરવા.

સાંજે6.00 કલાકે

{જયનારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ, અામોદ સ્ટેમ્પીંગ કંપની પાસે, ક્રિષ્ના દર્શન ફલેટ, ભાયલી ક્રોસિંગ પાસે, પાદરા રોડ.

રાત્રે8.30 કલાકે

{જયશ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડના સમૂહ કેસેટ પાઠ, 328, હરિનગર સોસાયટી, મિલેનિયમ ડુપ્લેક્સ પાછળ, ગોરવા.

રાત્રે8.30 કલાકે

{ઓમ્સાંઇરામ સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ, વુડા અેવન્યુ, હાઇટેન્શન રોડ, સુભાનપુરા.

{રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ, જલારામનગર સોસાયટી, મધર સ્કૂલની પાછળ, ગોત્રી રોડ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો