સોખડાખુર્દથી પગપાળા સંઘ અંબાજી જવા રવાના

પાદરા | પાદરાના સોખડા ખુર્દ ગામે આજે વહેલી સવારના અંબાજી માતાના ભાવિક ભક્તો તેમજ ગ્રામજનો ભેગા થયા હતા. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Padra - સોખડાખુર્દથી પગપાળા સંઘ અંબાજી જવા રવાના
પાદરા | પાદરાના સોખડા ખુર્દ ગામે આજે વહેલી સવારના અંબાજી માતાના ભાવિક ભક્તો તેમજ ગ્રામજનો ભેગા થયા હતા. જેમાં તા.23-9-18ના રોજ યાત્રા સંઘના ભાવિક ભક્તો વડાલી ગામેથી સવારે 3 કલાકે નીકળ ખેડબ્રહ્મા નિશાન ચઢાવી આગળ પ્રસ્થાન થશે. તા. 23-9-18ના રોજ હડાદથી સવારે 4 કલાકે નીકળી અંબાજી, ગબ્બર નિશાન ચઢાવી પરત અંબાજી અને 25-9-18ના રોજ અંબાજી નીશાન ચઢાવશે. વરઘોડો પાદરા નગરના મુખ્ય માર્ગ પર આવતાં નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ. ભાથુજી મંદિર ખાતે દર્શન કરી સંઘે પ્રસ્થાન કર્યુ હતુ.

X
Padra - સોખડાખુર્દથી પગપાળા સંઘ અંબાજી જવા રવાના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App