• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા |શહેરના આસ્થા થેલેસેમિયા ટ્રસ્ટ, જૂના પાદરા રોડના ઉપક્રમે થેલેસેમિયા

વડોદરા |શહેરના આસ્થા થેલેસેમિયા ટ્રસ્ટ, જૂના પાદરા રોડના ઉપક્રમે થેલેસેમિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના આસ્થા થેલેસેમિયા ટ્રસ્ટ, જૂના પાદરા રોડના ઉપક્રમે થેલેસેમિયા ગ્રસ્ત મેજર બાળકી વિધિતા ઠક્કરના જન્મ દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.30,માર્ચને ગુરુવારના રોજ સાંજે 5.00 થી 7.00 કલાક દરમિયાન બી/5, યોગેશ્વર સોસાયટી વિભાગ-2, વિદ્યા વિભાગર સ્કૂલની નજીક, સુભાનપુરા,વડોદરા ખાતે રક્તદાન શિબિર યોજાશે. રક્તદા શિબિરમાં ભેગું કરાયેલું રક્તનું થેલેસેમિયાના દર્દીઓ માટે ઉપયોગ કરાશે.

આરોગ્ય | થેલેસેમિયા ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

અન્ય સમાચારો પણ છે...