સાર સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શ્રી મહી રેવા સમસ્ત બ્રહ્મ સમાજ મંડળ,દ્વારા ધો.કે.જી.થી ધો.12 સુધીના બાળકોએ 65 ટકાથી વધુ માર્કસ મેળવ્યા હોય તેઓનું સન્માન કરાશે.વિદ્યાર્થી અને વાલીઓને સંપૂર્ણ વિગતો ગોરવા ગામ ખાતે આવેલ પંડ્યા સ્ટોર્સ ખાતે 30-6-17સુધીમાં પહોંચતી કરવા જણાવાયું છે.

માહે રમઝાનના ચાંદ અંગે જાણ કરવી

બ્રહ્મસમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

શ્રી કૃષ્ણ વિદ્યાલયમાં રથયાત્રાની ઉજવણી

તરસાલીમાં અષાઢી બીજે પાટોત્સવની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...