• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા| હોળીધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસ.ટી વિભાગ દ્વારા વધારાની 37

વડોદરા| હોળીધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસ.ટી વિભાગ દ્વારા વધારાની 37

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| હોળીધુળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસ.ટી વિભાગ દ્વારા વધારાની 37 બસો દોડાવવામાં આવનાર છે. બોડેલી માટે 5 બસો,છોટાઉદેપુર માટે 5 બસો,ડભોઇ માટે 5 બસો, કરજણ માટે 5 બસો, પાદરા માટે 5 બસો,વાઘોડિયા માટે 5 બસો ફાળવવામાં આવી છે. વધારાની બસોના સંચાલન માટે અલાયદો કંટ્રોલ રૂમ ઉભો કરીને તેનું મોનિટરિંગ કરવામાં આવશે. એસ.ટી વિભાગ દરેક તહેવારના સમયે મુસાફરોની સુવિધા માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરે છે.

એસ.ટી | હોળી - ધુળેટી પર્વમાં 37 વધારાની બસો દોડાવાશે

અન્ય સમાચારો પણ છે...