તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.ના 9 PSIની આંતરિક બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા 9 પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. વડુ પોલીસ સ્ટેશનના કે.ટી.જાટની એલઆઇબીમાં, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.એચ.ગોહિલની વરણામા પોલીસ સ્ટેશનમાં , વાઘોડિયા પોલીસ સ્ટેશનના એસ.જે.વાઘેલાની વડુ પોલીસ સ્ટેશનમાં, પાદરા પોલીસ સ્ટેશનના વાય.આર.ચૌહાણની વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં, તાલુકા પોલીસ સ્ટેશનના પી.એફ.મકરાણીની ભાદરવા પોલીસ સ્ટેશનમાં તથા પેરોલ ફર્લો સ્ક્વોડના વી.લાકોડની તાલુકા પોલીસ સ્ટેશનમાં, સાવલી પોલીસ સ્ટેશનના એન.જી.બારોટની ચાણોદ પોલીસ સ્ટેશનમાં અને વરણામા પોલીસ સ્ટેશનના એસ.એ.દેસાઇની પાદરા પોલીસ સ્ટેશન તથા ભાદરવા પોલીસ સ્ટેશનના ડી.આર.રાવની તા.પોલીસમાં બદલી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો