તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Padra
 • વડોદરા |તરસાલી ગામમાં રામદેવ પીર મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |તરસાલી ગામમાં રામદેવ પીર મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |તરસાલી ગામમાં રામદેવ પીર મહારાજના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જગ જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમકૃપાળુ પરમાત્મા દ્વારકાધીશના અંશાવતાર અલખધણી બાબા રામદેવજી મહારાજનો વાર્ષિક ધાર્મિક પાટોત્સવ સંવત 2072, ભાદરવા સુદ-9ને શનિવાર રાત્રે પાદરાના સંત રવિસાગરજી મહારાજના સાંનિધ્યમાં ઉજવાશે. પ્રસંગે ભાવિક-ભક્તજનો ભક્તિભાવ પૂર્વક બાબા રામદેવપીર મહારાજની પૂજા અર્ચના કરશે. રામદેવ ભક્ત નરસિંહભાઇ ભગત તથા ગાયક કલાકાર જશુભાઇ ભગત (દિવેરવાળા)ના સુરીલા કંઠે બાબા રામદેવજી મહારાજના ભજનો રજૂ કરશે.

પાટોત્સવ | તરસાલીમાં રામદેવ પીર મહારાજનાે પાટોત્સવ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો