તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • લશ્કરના પૂર્વ વીંગ બ્રિગેડિયરના પુત્રની સીબીઆઇએ ધરપકડ કરી

લશ્કરના પૂર્વ વીંગ બ્રિગેડિયરના પુત્રની સીબીઆઇએ ધરપકડ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વપત્ની સાથેના અંગત પળોની વીડીયો વાયરલ થવાના કિસ્સામાં વડોદરામાં રહેતા પૂર્વ લશ્કરી અધિકારીના પુત્રની દિલ્હી સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

શહેરના જૂના પાદરા રોડ પર નંદ સોસાયટીમાં પૂર્વ વીંગ બ્રીગેડીયર એસ.કે.લાંબા પરીવાર સાથે રહે છે. તેમના પુત્ર સુનીલના લગ્ન દિલ્હી વિસ્તારની યુવતી સાથે થયા હતા. અગિયાર વરસ પહેલાં સુનીલના પત્ની સાથે છુટાછેડા થયા હતા. છુટાછેડા પૂર્વે સુનીલે પત્ની સાથેના અંગત પળોની વીડીયો તૈયાર કરી હતી. દરમીયાન વીડીયો વાયરલ થઈ જતાં દિલ્હીની એનજીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. એ્નજીઓએ અંગે અદાલતમાં ફરીયાદ કરતાં વાત સીબીઆઈ સુધી પહોંચી હતી. ફરીયાદના આધારે સીબીઆઈએ સુનીલને ઝડપી પાડયો હતો.

પૂર્વ પત્ની સાથેના અંગત પળોની વીડીયો વાયરલ કર્યો

અન્ય સમાચારો પણ છે...