તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • વડોદરા |જુનાપાદરા રોડ પર રાજવી ટાવર પાસે અને તાંદલજા જવાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |જુનાપાદરા રોડ પર રાજવી ટાવર પાસે અને તાંદલજા જવાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જુનાપાદરા રોડ પર રાજવી ટાવર પાસે અને તાંદલજા જવાના રોડના ટર્નિંગ પોઇન્ટ પર પાણીના લીકેજની કામગીરી માટે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યાં બાદ કાચુ પુરાણ કરવામાં આવ્યું છે.કાચુ પુરામ કરવામાં આવ્યાં બાદ ત્યાં બેરેકેટ લગાવવામાં આવ્યાં હોવાના કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો દ્વારા તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. વાહન ચાલક દ્વારા જો તકેદારી રાખવામાં આવે તો અકસ્માત સર્જાય તેવી સંભાવના ઉભી થવા પામી છે.

ટ્રાિફક |જુના પાદરા રોડ પર વાહન સંભાળીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો