તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્ટલ હેબિટ્સ અને મિથ્સ પર ટૉક યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાંઆગામી તા. 22મી જુલાઇને શુક્રવારના રોજ બરોડા મેનેજમેન્ટ એશોસિયેશન દ્વારા ઇવનિંગ ટૉકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેક્ચર ઓન અબ્યુસીવ ડેન્ટલ હેબિટ્સ, ડેન્ટલ મિથ્સ એન્ડ કરેક્શન ઓફ ઓરલ હેલ્થ વિથ જનરલ હેલ્થ પર ટૉક યોજવામાં આવેલ છે. ટૉક બીએમએ હોલ, અનમોલ પ્લાઝા ઓલ્ડ પાદરા રોદ ઉપર સાંજે 6.30 થી 7.30 વાગ્યા સુધી યોજાયેલ છે. ટૉકના વક્તા ડૉ.સ્નેહ શાહ લોકોને ડેન્ટલ હેબિટ્સ અને દાંતને હેલ્થી રાખવા માટેના ઉપાયો લોકો સમક્ષ રજૂ કરશે.

ટૉક શૉમાં સમાજમાં અવેરનેસ ફેલાવવા અને તેની આદત અંગે લોકોને ડિટેલમાં નોલેજ આપશે. ઉપરાંત કેટલાક સામાન્ય ડેન્ટલ પ્રોબ્લેમ્સ અને દાંત અંગેની મિથ્સ વિશે પણ લોકોને સાચી સલાહ આપશે. અને ડેન્ટલના લક્ષણ અંગેની કાળજી માટેના યોગ્ય પગલાંઓ માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો