તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુટિલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જુનાપાદરા રોડ પર રાજવી ટાવર પાસે અને તાંદલજા જવાના રોડના ટર્નિંગ પોઇન્ટ પર પાણીના લીકેજની કામગીરી માટે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યાં બાદ કાચુ પુરાણ કરવામાં આવ્યું છે.કાચુ પુરામ કરવામાં આવ્યાં બાદ ત્યાં બેરેકેટ લગાવવામાં આવ્યાં હોવાના કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો દ્વારા તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. વાહન ચાલક દ્વારા જો તકેદારી રાખવામાં આવે તો અકસ્માત સર્જાય તેવી સંભાવના ઉભી થવા પામી છે.

ટ્રાિફક |જુના પાદરા રોડ પર વાહન સંભાળીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો