સયાજીગંજ ટ્રાફિક આઇલેન્ડને ગાર્ડન તરીકે ડેવલપ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |મધ્ય ગુજરાત વીજકંપનીના વડોદરા સિટી સર્કલના ગોરવા સબ ડિવીઝનના માધવપાર્ક ફીડર અને ગોત્રી સબ ડિવીઝનના ગાયત્રીનગર ફીડરમાંથી વીજપુરવઠો મેળવતા વિસ્તારોમાં ગુરુવારે વીજરેષાની મરામતની કામગીરી કરવામાં આવનાર છે. જેથી, ગુરુવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ગોરવાના માધવપાર્ક, સાંઇવિહાર સોસાયટી તેમજ ગોત્રી ગામ, અંબિકાનગર, યશ કોમ્પ્લેકસ રોડ,ગાયત્રીનગર,ગોત્રી જકાતનાકા સુધીના વિસ્તારમાં પાવરકટ રહેશે.


સયાજીગંજ ટ્રાફિક આઇલેન્ડને ગાર્ડન તરીકે ડેવલપ કરાશે

જાહેરનામુ | અટલાદરા મહોત્સવ પ્રસંગે ભારદારી વાહનો માટે નો એન્ટ્રી

કીર્તિમંદિરથી આરાધના ટોકીઝના રસ્તે વાહન જાળવીને હંકારવું

ટ્રાફિક એલર્ટ | ન્યુવીઆઇપી રોડ પર વાહન સંભાળીને ચલાવવું

વીજકાપ | આજે ગોરવા અને ગોત્રી વિસ્તારમાં પાવરકટ રહેશે

અન્ય સમાચારો પણ છે...