તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • પાદરામાં દશામાની પ્રતિમાના જમણા હાથમાંથી કંકુ નીકળતા જોવા માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

પાદરામાં દશામાની પ્રતિમાના જમણા હાથમાંથી કંકુ નીકળતા જોવા માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા|પાદરામાં ગત સપ્તાહથી અષાઢ વદ અમાસના દિવસ તા.11/8/18ના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થયો હતો.પાદરાના ભાવસારવાડમાં છેલ્લા ઘણા જ વર્ષો રહેતા કમળાબેન કાળીદાસ પરમારના ઘરે પણ દશામાની પ્રતિમાની સ્થાપના કરી હતી.તેઓ ખુબ શ્રધ્ધાપૂર્વક પુજા આરતી કરે છે. ત્યારે બીજા દિવસે તા.12/8/18ના રોજ માતાજીની પ્રતિમાના જમણાહાથમાંથી કંકુ નીકળતું જોવા મળ્યું હતું. જે સ્થાપના કરાયેલા બાજટ પર પણ પડ્યું હતું. આ વાતની જાણ આજુબાજુમાં થતા મહિલાઓ અ્ને શ્રધ્ધાળુઓ દર્શન કરવામાં ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...