તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Padra
  • પાદરા કરજણ રોડ પર કોઠવાડા ગામ પાસે પોલીસ ચોકીનું લોકાર્પણ

પાદરા કરજણ રોડ પર કોઠવાડા ગામ પાસે પોલીસ ચોકીનું લોકાર્પણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા કરજણ રોડ અને પાદરા પોલીસ મથકની હદમાં આવેલ કોઠવાડા ગામ પાસે આવેલી ઢાઢર નદીના બ્રિજ પાસે પાદરા પોલીસે ટ્રાન્સપેક સિલોક્ષ કંપનીના સહયોગથી લોખંડની ચોકી બનાવવામાં આવી છે. જે ચોકીનું લોકાર્પણ કરાયું હતુ. આ પ્રસંગે પાદરા પીઆઈ વ્યાસ સહિત પોલીસ સ્ટાફ અને સિલોક્સ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ જવાનોની હાજર રહ્યા હતા. ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ અને જીઆરડીના જવાનોને મુશ્કેલી ન પડે તે હેતુસર બનાવવામાં આવેલી પોલીસ ચોકીમાં 5 વ્યક્તિ રહી શકે અને પીવાના પાણીથી લઈને શૌચાલય સુધીની સુવિધાઓથી સજ્જ ચોકીનું લોકાર્પણ પાદરાના પીઆઈ ડી.એમ. વ્યાસના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ચિંતન ગાંધી

અન્ય સમાચારો પણ છે...