• Gujarati News
  • વહેલી સવારથી જ સવારીઓનું આગમન

વહેલી સવારથી જ સવારીઓનું આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં વિસર્જન ટાણે યુવક ડૂબ્યો

ભગવાન ગણેશજીના વિદાયના દિવસે સવારથી જ શહેરનાં તમામ તળાવો પર શ્રીજીની સવારીઓ નજરે પડતી હતી. મોટનાથ અને સમા તળાવમાં સવારથી બપોર સુધીના સમયમાં ઘરમાં સ્થાપન કરાયેલા શ્રીજીનું વિસર્જન વધુ કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદમાં પણ લોકો વિઘ#હર્તાને વિદાય આપવા માટે આવી પહોંરયાં હતાં. બપોર પછી મોટનાથ તળાવ પર વધુ મોટા ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું જયારે સમા તળાવ અને હરણી તળાવ પર નાની મૂર્તિઓનું વધુ વિસર્જન કરાયું હતું.