• Gujarati News
  • સામૂિહક સફાઇ ઝુંબેશ

સામૂિહક સફાઇ ઝુંબેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના ઓલ્ડપાદરા રોડ વિસ્તારમાં આવેલા એસોસિયેશન ઓફ અક્ષર ચોક હાઉસિંગ સોસાયટીની અક્ષરધામ સોસાયટી સહિત 35થી વધુ સોસાયટીઓના રહીશો અને સિનિયર સિટિઝન ગ્રૂપે ભેગા મળીને સ્વચ્છતા માટે સફાઇઝુંબેશ હાથ ધરીને વિસ્તારનો અડધો કિમી રસ્તો સાફ કર્યો હતો. સફાઇ કામગીરીમાં સંખ્યાબંધ ઉકરડાઓ હટાવવામાં આવ્યાં હતા.