જીભઇપુરામાં રિક્ષા પલ્ટી જતા બે મુસાફરો ઘવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | મહેમદાવાદના જીભઇપુરા પાટિયા પાસે તાજેતરમાં રિક્ષાનો ચાલક ચાલુ ડ્રાયવિંગે મોબાઇલ પર વાત કરવામાં મશગૂલ બન્યો હતો. આથી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા રોડ પર પલ્ટી ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા નિલેશ તથા રમણભાઇને ઇજા પહોંચી હતી. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ચાલક સામકાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...