Home » Madhya Gujarat » Nadiad District » Mehmedabad » મહેમદાવાદથી બે વાછરડાને કતલાખાને જતાં બચાવ્યા

મહેમદાવાદથી બે વાછરડાને કતલાખાને જતાં બચાવ્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:15 AM

નડિયાદ | મહેમદાવાદ પોલીસે સોજાલી ગામ તરફથી આવી રહેલ અતુલ ટેમ્પીને રોકી તેમાં તપાસ કરતાં ક્રુરતાપૂર્વક બાંધેલા બે...

  • મહેમદાવાદથી બે વાછરડાને કતલાખાને જતાં બચાવ્યા
    નડિયાદ | મહેમદાવાદ પોલીસે સોજાલી ગામ તરફથી આવી રહેલ અતુલ ટેમ્પીને રોકી તેમાં તપાસ કરતાં ક્રુરતાપૂર્વક બાંધેલા બે વાછરડા મળી આવતાં ચાલક રોહિત બારસંગભાઇ દેવીપુજક (રહે.હિલોલ,તાદહેગામ, જિ.ગાંધીનગર) તથા તેની સાથેના સાદિક ઉર્ફે ટેટો અબ્દુલકાદર ભઠીયારા (રહે.વાવ ફળિયું, મહેમદાવાદ) ને ઝડપી પાડ્યા હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ