થામણામાં એનસીસી ટ્રેનિંગ કેમ્પમાં મહેમદાવાદનો કેડેટ્સ પ્રથમ રહ્યો

નડિયાદ | થામણા ખાતે એનસીસી કેમ્પમાં મહેમદાવાદ કોલેજના કોડેટ્સે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાયરીંગમાં માનસી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
થામણામાં એનસીસી ટ્રેનિંગ કેમ્પમાં મહેમદાવાદનો કેડેટ્સ પ્રથમ રહ્યો
નડિયાદ | થામણા ખાતે એનસીસી કેમ્પમાં મહેમદાવાદ કોલેજના કોડેટ્સે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાયરીંગમાં માનસી પંચાલ, રાયફલ ખોલ જોડમાં મંજી ચૌહાણ તથા કંપની કમાન્ડર તરીકે પાયલ વાઘેલા અને ધર્મેન્દ્ર પરમાર પ્રથમ પસંદગી પામ્યાં હતાં. કમાન્ડીંગ ઓફિસર કર્નલ એ.કે. સીંગે સઘન તાલીમ આપી હતી.

X
થામણામાં એનસીસી ટ્રેનિંગ કેમ્પમાં મહેમદાવાદનો કેડેટ્સ પ્રથમ રહ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App