તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Mehmedabad
  • મહેમદાવાદ ઝાયડસ હોસ્પિટલ અને રોટરી કલબ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

મહેમદાવાદ ઝાયડસ હોસ્પિટલ અને રોટરી કલબ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ¿ ઝાયડસ હોસ્પિટલ અને રોટરી કલબ મહેમદાવાદ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિઝિશિયન ડોકટર અને બાળકોના ડોક્ટર દ્વારા વિવિધ દર્દીઓનું ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ મનીષાબહેન કમલેશભાઈ પાડવએ હાજરી આપી હતી કલબ પ્રમુખ અષય મહેતા પોજેક્ટ સફળ કરવામાં સહકાર આપનારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...