તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસાનાં વ્યાસ પાલડીથી બાઇકની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાતાલુકાનાં નારાયણપુરા(વ્યાસ-પાલડી)માં રહેતા પ્રહલાદભાઇ શિવરામભાઇ પટેલે શુક્રવારે સાંજે પોતાનું બાઇક નં જીજે 18 એએફ 6571 ગામમાં જાહેરમાં પાર્ક કર્યુ હતુ. પ્રહલાદભાઇ પોતાનું કામ પતાવીને પરત બાઇક લેવા આવતા બાઇક જોવા મળ્યુ નહોતુ. આસપાસ તપાસ કરતા છતા બાઇકનો કોઇ પતો લાગતા આખરે માણસા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદનાં આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...