જાયન્ટ્સ ગૃપ ઓફ માણસા દ્વારા ધાબળાનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | જાયન્ટસગૃપ ઓફ માણસા દ્વારા અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અસરગ્રસ્તોને જરૂરી એવા પહેરવા, ઓઢવા અને પાથરવા માટે કપડાં અને ધાબળાનું વિતરણ કરાઈ રહ્યું છે. માણસાની સેવાભાવી જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, આપના વિસ્તારમાં સંસ્થાના સંનિષ્ઠ સ્વયંસેવકો આવે તો આપની ઈચ્છા અને શ્રદ્ધા મુજબ યથા યોગ્ય સહકાર આપવા અમૃતભાઈ ઠાકોર 9925675726 અને રાકેશ પ્રજાપતિ 9427072269નો સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...