તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં સવા લાખ રૂદ્રાક્ષના શિવલિંગની રચના કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા ¿માણસા ગામે આવેલા આનંદી માના વડલે સવા લાખ રૂદ્રાક્ષના ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યાં છે. જ્યાં તા. 24મી જુલાઇથી એક માસ માટે દર્શનનો લાભ શ્રદ્ધાળુઓને આપવામાં આવશે. તેમ મેનેજીંગ ટ્રસ્ટ દિનેશભાઇ વ્યાસે જણાવ્યુ છે. માણસાના આનંદી મા ના વડલે શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રૂદ્રક્ષના શિવલીંગ બનાવવામાં આવ્યાં છે.તેથી હાલ રૂદ્રાક્ષના ભવ્ય શિવલિંગના દર્શન માટે અનેક લોકો ઉમટી રહયા છે.આગામી શ્રાવણ માસમાં પણ વડલે મહિનાભર વિિવધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. ઉપરાંત અવારનવાર આનંદીમાના વડલે વિવિધ ધાર્મિક કાર્યકમનું પણ આયોજન થયા છે. હાલ સ્થળે અનેક ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...