તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા રોટરી કલબ તથા સીનીયર સિટીઝન ગૃપ દ્વારા આયોજિક નિઃશુલ્ક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા રોટરી કલબ તથા સીનીયર સિટીઝન ગૃપ દ્વારા આયોજિક નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં માનવ શરીરમાં કેલ્શીયમના પ્રમાણની ચકાસણી કરવા માટે આધુનિક તપાસ માટેની ટેકનોલોજી ધરાવતી વાન અમદાવાદની સેલ્વી હોસ્પિટલથીઆવી હતી. જેમાં ૧૨૫ જેટલા લોકોને કેલ્શીયમની ચકાસણી, ડાયાબિટીસ તથા બ્લડ પ્રેસર સહિતના ર૦૦ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં રોટરી કલબના પ્રમુખ સતિષ મોદી, સેક્રેટરી યોગેશ પટેલ તેમજ રોટેરીયમ કિરીટપટેલ,શૈલેષ પટેલ અને સિનિયર સિટીઝનના પ્રમુખ દિલિપસિંહ રાઓલે હાજર રહ્યા હતાં.

માણસાના રોગ નિદાન કેમ્પમાં 325 દર્દીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો