તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LCBની રેડમાં વિદેશી દારૂ સાથે બુટલેગરની અટકાયત કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા : મીનીરાજસ્થાન એવા માણસામાં ભુર્ગભમાં ઉતરી ગયેલા બુટલેગરો ફરીથી સક્રીય બની અને ખુલ્લેઆમ પોતાનો દારૂનો ધંધો રાબેતા મુજબ ચાલુ કરી દીધો હોવાની કોઇ બાતમીદારે ગાંધીનગર એલસીબીને જાણ કરતાં એલસીબીના અધિકારીઓએ ગત રાત્રીના શહેરના વિષ્ણુ સિનેમા સામે આવેલા ઠાકોરવાસમાં રહેતા રાજુજી ઉર્ફે બબન મેલાજી ઠાકોરના ત્યાં રેડ કરી હતી. જેમાં તેને સંતાડેલી વિદેશી દારૂની બોટલ ૯, ક્વાટર ૧૦ તથા બીયર ૧૦ મળી કુલ રૂા. ૫૩૦૦ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી તે અંગેનો માણસા પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો