ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ

ગાંધીનગર | માણસા તાલુકા પંચાયતમાં તલાટીથી શરૂ કરી વિવિધ પોસ્ટ પર પ્રમોશન મેળવી છેલ્લે તાલુકા પંચાયતના અધિકારી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ
ગાંધીનગર | માણસા તાલુકા પંચાયતમાં તલાટીથી શરૂ કરી વિવિધ પોસ્ટ પર પ્રમોશન મેળવી છેલ્લે તાલુકા પંચાયતના અધિકારી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિ વયમર્યાદા પુરી થવાના કારણે નિવૃત થતા 41 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં તેઓનો તલાટી મંડળ દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત તલાટીઓએ તેઓની સાથેનો અનુભવ અને તેમની કાર્ય પધ્ધતિની બિરદાવી હતી. નિવૃત થતા રમેશભાઈએ તલાટી તરીકેની ફરજ દરમિયાન રાજકીય આગેવાનો સાથે થતા સંઘર્ષથી કર્મચારીને પડતી તકલીફો બાબતે તેઓના જાત-અનુભવના 3 કિસ્સાઓ રજૂ કરી તેવા કપરા સંજોગોમાં પણ તેઓએ માત્ર ફરજ અને નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.

X
ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App