તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરાપુરના વિદ્યાર્થીઓએ કુરબાની ગીત રજૂ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| અમરાપુર(ગ્રામભારતી) શાળાના વિદ્યાર્થીઓએ ઘણી મહેનત અને તૈયારીઓ બાદ રજૂ કરેલી કૃતિ એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાનીને જે રીતે રજૂ કરી હતી. આ આબેહૂબ કૃતિને લોકહ્યદય સાથે જીવંત દેશભક્તિની ગાથા રજુ કરવા માટે પ્રેરણા આપનાર અને તેઓને આ કલાનું તેમનામાં પ્રત્યક્ષ પ્રત્યારોપણ કરાવનાર શિક્ષકને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે તેવું હજારોની મેદનીમાંથી સાંભળવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...