માણેકપુરનાં સખીમંડળની બહેનોનો PMસાથે લાઇવ સંવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી જુલાઇનાં રોજ દેશમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા શરૂ કરેલા સખી મંડળોનાં બહેનો સાથે લાઇવ સંવાદ કરાયો હતો. જે અંતર્ગત માણેકપુર ગામની સખી મંડળની બહેનો માટે કોમન સર્વીસ સેન્ટર ખાતે સંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પીએમએ બહેનો સાથે સંવાદમાં આગળનાં દિવસોમાં ભવિષ્યમાં કેવી રીતે કામ કરવુ સહિતનાં સવાલોનાં જવાબો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...