માણસાના અલકાપુરી મહિલા મંડળ દ્વારા મેઘરાજાને મનાવવા પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| રાજ્યભરમાં વરસાદે આગમન કર્યુ છે.પરંતુ માણસા એમાંથી બાકાત રહ્યું છે. હજુ સુધી સિઝનનો બે ઇંચ પણ વરસાદ નહીં પડતા ભારે બફારો વર્તાઈ રહ્યો છે. ત્યારે માણસાના અલકાપુરી સોસાયટીના મહિલા મંડળ દ્વારા મેઘરાજાને મનાવવા મહિલા મંડળની બહેનોએ પ્રતિક સ્વરૂપે વૃક્ષો દેવને લઈ અને તમામ વિસ્તારોના ઘરે જઈ અને મેઘ મનામણા માટે વિનવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...