મહિલાને સળગાવનાર હજુ પકડાયા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પડુસ્મા ગામે રત્નાભાઇ રબારીને તેમની ગામની જ મહિલા રાજીબેન સેનમાં સાથે આડા સંબંધો હોવાની શંકા જતા લક્ષ્મીબેન તેમને સમજાવવા ગયા હતા. ત્યારે રાજીબેન તથા તેમનાં પુત્ર રમેશે લક્ષ્મીબેનને માર મારીને કેરોશીન લાવીને લક્ષ્મીબેનને સળગાવ્યા હતા. તેમનુ અમદાવાદ સિવિલમાં મૃત્યુ થયુ હતુ બનાવને 20 દિવસ થવા છતા પોલીસ આરોપીને પકડી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...