તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • ગાંધીનગર | માણસાતાલુકાના મહુડી તિર્થની નજીક આવેલા ગામની સગીરબાળાને ગામનો

ગાંધીનગર | માણસાતાલુકાના મહુડી તિર્થની નજીક આવેલા ગામની સગીરબાળાને ગામનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | માણસાતાલુકાના મહુડી તિર્થની નજીક આવેલા ગામની સગીરબાળાને ગામનો યુવક ભગાડી ગયાની બાળાના પિતાની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવવા પ્રમાણે 12માં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી રાબેતા મુજબ ભણવા શાળાએ ગઇ હતી. સાંજે તે પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ શાળા નજીક ફેંકી દેવાયેલુ તેનું દફતર મળ્યુ હતું. ગામનો યુવક તેની પાછળ પડ્યો હોવાની માહિતીના આધારે તેના ઘેર તપાસ કરાઇ ત્યારે તે પણ ગુમ હોવાનું જાણવા મળતા આખરે પોલીસ ફરિયાદ કરાઇ હતી.

ધો. 12માં અભ્યાસ કરતી કિશોરીને યુવક ભગાડી ગયો

અન્ય સમાચારો પણ છે...