તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસામાં દીકરી વ્હાલનો વિરડો વિષય પર પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | માણસાખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ‘દીકરી વ્હાલનો વિરડો’ વિષય પર ત્રણ દિવસીય પ્રદર્શનનું આયોજન કરાયુ હતું. જેમાંં દેશની 120 મહિલાના સંઘર્ષ અને સિદ્ધિઓ દર્શાવાઈ હતી. પ્રસંગે આઇસીડીએસના શાખા, પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારી, આશા વર્કરો અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...