તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા પોલીસ મથકથી ફરાર આરોપી ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાપોલીસની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે એક શખ્સને બાઇક સાથે શંકાસ્પદ હાલતમાં જોતા અટકાવ્યો હતો. તેમનું નામ પુછતા અર્જુન રાવળ હોવાનું જણાવ્યુ હતુ અને તેની પાસેનું બાઇક ચોરીનું લાગતા બાઇકની માલીકી તથા આરસી બુક સહિતનાં કાગળો માંગ્યા હતા. પરંતુ અર્જુન તેનો યોગ્ય જવાબ શકતા કે બાઇકનાં કાગળો રજુ કરી શકતા અને અર્જુન પોલીસ સ્ટેશનમાંથી નાસી છુટ્યો હતો. જોકે આખરે 1 કલાક બાદ અર્જુન મળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...