તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Mansa
  • માણસા |રોટરીકલ્બ ફીઝીયોથેરાપી સેન્ટરમાં દર મહીનાનાં ત્રીજા રવીવારે સવારે કેમ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા |રોટરીકલ્બ ફીઝીયોથેરાપી સેન્ટરમાં દર મહીનાનાં ત્રીજા રવીવારે સવારે કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા |રોટરીકલ્બ ફીઝીયોથેરાપી સેન્ટરમાં દર મહીનાનાં ત્રીજા રવીવારે સવારે કેમ્પ રાખવામાં આવે છે. જેમાં ચામડી રોગનાં નિષ્ણાંત ડો વિવેક એન પટેલ તથા દાંત માટે ડો સતિષ પટેલ સેવાઓ આપે છે. જે અંતર્ગત આગામી તા 24મી જુલાઇનાં રોજ યોજાશે. જેમાં માણસા ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી દવાનાં દાતા તરીકે સહયોગ આપશે.

માણસામાં ચામડી તથા દાંત નિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો