• Gujarati News
  • માણસાથી પગપાળા યાત્રા સંઘ

માણસાથી પગપાળા યાત્રા સંઘ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાથી પગપાળા યાત્રા સંઘ

માણસા|ઉતર ગુજરાતનાં અંબાસણ ગામે સ્થિત સુપ્રસિધ્ધ અન્નપુર્ણા માતાનાં મંદિર સુધીની પગપાળા યાત્રાનું અનેરૂ મહત્વ છે. માણસા શહેરથી અંબાસણા સુધીની પગપાળા યાત્રાનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવ છે. માણસાનો સંઘ આજે સવારે અન્નપુર્ણાં માતાનાં દર્શને જવા નિકળશે. જે રવિવારે અંબાસણ પહોચી માતાજીનાં દર્શન કરશે.