તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસામાં ડહોળંુ પાણી આવતા શહેરીજનો ત્રસ્ત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસાશહેરમાં છેલ્લા કેટલાક સમયથી અગાઉ જે શુધ્ધ પાણી આવતુ હતુ તેની જગ્યાએ નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યુ છે. પરંતુ વખતે નર્મદાનું પાણી ભુરા રંગનુ ડોહળુ પાણી આવી રહ્યુ છે. જે પાણી વપરાશના ઉપયોગ સિવાય પણ પિવા માટે શહેરીજનો મજબુર બન્યા છે.

માણસા શહેરમાં નગરપાલિકા સંચાલીત પાંચ બોર આવેલા છે તેમાંથી શહેરીજનોને પીવા તથા અન્ય ઉપયોગ સારૂ પાણી પુરુ પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમામ બોર ઉપરથી નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યુ છે. વખતે નર્મદાનું પાણી ખુબ ગંદુ અને ડોહળુ આવી રહ્યુ છે. તંત્ર પણ અગાઉની જેમ પીવા માટે શુધ્ધ પાણી મળી રહે તેવુ આયોજન કરે તેવુ મજબુરીમાં ડોહળુ પાણી પી રહેલા શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો