માણસાનાં માણેકપુરમાં તળાવ ઓવર ફ્લો, માર્ગ પાણીમાં ગરકાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાનાં માણેકપુરમાં તળાવ ઓવર ફ્લો, માર્ગ પાણીમાં ગરકાવ

ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાતની બોર્ડર ગણાતા માણસા પંથકમાં પણ સારા વરસાદને લઇને ખેતરો છલકાયા છે. ત્યારે માણસા તાલુકાનાં માણેકપુરનું તળાવ ઓવરફ્લો થઇ જતા માર્ગ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યારે ગ્રામજનોને આવ-જામાં હાલાકી પડી રહી છે. તસ્વીરહરીશચંદ્રસિંહ રાઓલ

અન્ય સમાચારો પણ છે...