તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા તખતપુરામાં ઠાકોર સમાજના બે પરિવારો બાખડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણશાનાતખતપુરાના ઠાકોરવાસમાં રહેતા ઠાકોર સમાજના બે પરિવાર વચ્ચે ગત બુધવારના રોજ રાત્રે સવાદસ વાગ્યાના સુમારે કોઇ અંગત કારણોસર બોલાચાલી થતાં મામલો બીચકયો હતો. ત્યારે વાતાવરણ ઉગ્ર થતાં મારામારી ઉપર ઉતરી આવ્યા હતાં. બંને ઘરના પરિવારોએ એકબિજાને ગાળો બોલી ગડદાપાટુનો માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બનાવ અંગે રમેશજી પુજાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. તેમાં કાન્તીજી કચરાજી ઠાકોર, સુર્યાબેન વિષ્ણુજી ઠાકોર તથા કેશરબેન ઠાકોરને આરોપી તરીકે દર્શવ્યા છે. જયારે સામે પક્ષે કાન્તીજી ઠાકોરે આપેલી ફરિયાદમાં રમેશજી પુજાજી ઠાકોર, સંજય બાબુજી ઠાકોર, સાહેલ રમેશજી ઠાકોર, જીગર રમેશજી ઠાકોર અને વિજયજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો