તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગન્નાથજીની રથયાત્રાનો રથ અર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગન્નાથજીની રથયાત્રાનો રથ અર્પણ

માણસા શહેરમાં દર વર્ષે અષાઢી બિજનાં રોજ નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ગત વર્ષે જયારે ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીએ ભગવાનનો રથ અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યકરો સમક્ષ પ્રસ્તાવ રજુ કરતા સહર્ષ વધાવી લેતા રથ તૈયાર કરવા ઓર્ડર કરી દેવાયો હતો. ત્યારે રથ તૈયાર થઇ જતા શુક્રવારે ધારાસભ્ય દ્વારા રથ અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...