તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Mansa
 • માણસા |અમદાવાદમાંયોજાનાર રાજપૂત સમાજના અગ્રણીઓના સન્માન સમારંભમાં સમાજના વધુ ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા |અમદાવાદમાંયોજાનાર રાજપૂત સમાજના અગ્રણીઓના સન્માન સમારંભમાં સમાજના વધુ ને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસા |અમદાવાદમાંયોજાનાર રાજપૂત સમાજના અગ્રણીઓના સન્માન સમારંભમાં સમાજના વધુ ને વધુ લોકો જોડાય તે અંગેના શક્તિ પ્રદર્શન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંર્તગત માણસા તાલુકામાંથી પણ રાજપૂત સમાજના લોકોને કાર્યક્રમ બાબતે માહિતગાર કરવા માટે દેલવાડ ગામે ગુજરાત ક્ષત્રિય સભા માણસા તાલુકાના બેનર નીચે સમગ્ર તાલુકાના અગ્રણીઓની મીટીંગ બોલાવાઇ હતી. જેમાં ક્ષત્રિય સભા ગુજરાતના પ્રમુખ, કરણસિંહ ચાવડા, તેમજ ભાજપ પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ રવિવારના રોજ યોજાનાર રાજપૂત આગેવાનોનો સન્માન સમારોહમાં હાજર રહેવા અપીલ કરી હતી.

દેલવાડ ખાતે ગુજરાત ક્ષત્રિય સભાની મીટીંગ યોજાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો