તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસામાં ફર્નિચર વેસ્ટ સળગાવનાર ચારને 1 હજારનો દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા | માણસાનગર પાલિકા દ્વારા બે દિવસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની પ્રાપ્ત વિગતોનુંસાર શહેરનાં ગાંધીનગર રોડ પર આવેલી બે હોટેલોનાં સંચાલકો દ્વારા શહેરી તંત્ર દ્વારા ચોમાસાનાં પાણીનાં નિકાલ માટે બનાવવામાં આવેલી પ્રિ મોન્સુન પાઇપલાઇનમાં હોટેલનાં કચરાનો તથા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જે બાબતે નોટીસો પણ આપવામાં આવી હતી. પરંતુ નોટીસો ધ્યાને લેતા SI હિતેન્દ્રસિંહ ચારણ ટીમ સાથે કાર્યવાહી કરીને ખોડીયાર રેસ્ટોરન્ટ, વાટીકા રેસ્ટોરન્ટ તથા સિનેમાં પાછળનાં રહેતા એક શખ્સ દ્વારા પણ રીતે કચરાનો નિકાલ કરવામાં આવતા કુલ રૂ. 2500નો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો